અમરેલીની કાપડ બજારમાં દુકાનનાં મોભારે સર્પ મહેમાન

અમરેલીનાં ટાવર ચોક પાસે આવેલી જુની કાપડ બજારમાં મીરા પાન સામે એક જુની દુકાનનાં ખોરડાનાં મોભારા ઉપર સર્પે દેખા દેતા લોકો જોવા માટે ટોળે વળ્યાં હતાં.