અમરેલીની જિલ્લા કોર્ટમાં માનવ મહેરામણ ઉમટયો : ઉત્સવ જેવું વાતાવરણ

અમરેલી,
અમરેલીમાં યોજાયેલી લોક અદાલતમાં અનેક જુના કેસોનો નિકાલ થયો હતો પણ આ અવસરે અમરેલીની જિલ્લા કોર્ટમાં માનવ મહેરામણ ઉમટયો હતો અને ઉત્સવ જેવું વાતાવરણ દેખાયું હતુ વાહનોના દંડ હોય કે માથે તોળાતા કેસ હોય સૌનો સુખદ અંત આવતા વાહનો લઇને લોકો મોટો સંખ્યામાં આવ્યા હતા જેના કારણે કોર્ટ પરિસર વાહનોથી અને લોબી પક્ષકારોથી ઉભરાઇ હતી.લોક અદાલતમાં જેવી રીતે સુંદર આયોજનથી વર્ષો જુના કેસો ઉકેલાયા તેવી રીતે હવે નવા કેસો ન થાય તેવુ વાતાવરણનુ સર્જન