અમરેલીની જેલના પ્રકરણનો આજે પર્દાફાશ

  • અમરેલી જેલમાં ચાલી રહેલા રેકેટના મુળ સુધી પોલીસ પહોંચી
  • અમરેલીમાં આજે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજતા એસપી : જેલમાં રહેલા કેટલાક કેદીઓને પણ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જે કર્યા

અમરેલી,
અમરેલી જેલમાં ચાલી રહેલા રેકેટના મુળ સુધી પોલીસ પહોંચી છે અને અમરેલીની બહુચર્ચિત જેલના પ્રકરણનો આજે પર્દાફાશ થનાર છે અમરેલીમાં આજે સવારે 11 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એસપીશ્રી નિર્લિપ્ત રાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે જેમાં જેલમાં ચાલી રહેલા રેકેટનો ભાંડો ફુટશે આ ઉપરાંત જેલમાં રહેલા કેટલાક કેદીઓને પણ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જે કર્યા હોવાનું જાણવા મળેલ છે.