અમરેલીની ફ્રુટ અને શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખવા તાકીદ

અમરેલી,આજરોજ અમરેલી જિલ્લા પોલીસ વડા એસ પી શ્રી રાયની સૂચના અનુશાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ.ડી.સિ સાકરીયા દ્વારા અમરેલી કલેકટરની સૂચના અનુસાર શાકમાર્કેટ ફ્રુટમાર્કેટ ની જગ્યા ફાળવામા આવી હોય તે જગ્યા પર ખૂબ ભીડભાડ જોવા મળતા કલેકટર તથા એસ પીની સૂચના અનુસાર જિલ્લા ટ્રાંફિક પોલીસ ના પી એસ આઈ ડી સિ સાકરીયા દ્વારા ફોરવડ હાઈસ્કૂલમાં જે જગ્યાઓ ફાળવેલી હોઈ આધિકારીયો ની સૂચના અનુસાર દરેક ધંધાર્થીઓ ને માર્ગદર્શન આપવા મા આવ્યું વિસ થી પચીસ ફૂટ નું ડિસ્ટન રાખવા મા આવે તથા મોઢે માસ્ક પેરવા માર્ગદર્શન આપવા મા આવ્યું તથા અમરેલી શહેર મા છેલ્લા બે દિવસથી જે કાયદો બાર પાડવા મા આવ્યો હોય જેમ કે ડબલ સવારી પર ના નિકળવું છતાં પણ લોકો કાયદા નું ઉલધન કરવા મા આવે છે તે બાબત ફોરવડ સ્કૂલ મા ખોટા આટા ફેરા મારતા તથા ડબલ સવારી મા નીકળતા લોકો ને દંડ કરવા મા આવ્યો તથા સૂચના દેવામાં આવી કે હવે જે કોઈ કાયદા વિરૂદ્ધ નીકળતા જણાશે ખોટા આટા ફેરા કે ડબલ સવારી જડપાસે તો કડક મા કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અથવા પોતાનું વાહન જપ્ત કરવામાં આવશે તેવી સૂચના આપવા મા આવી.