અમરેલી,
અમરેલી લાઠી રોડ એસટી ડીવીઝન સામે પીકઅપ બસસ્ટેન્ડ પાસેથી મયુર ઉર્ફે બાવ દિલિપભાઈ ડેરોતરા ઉ.વ. 23 રહે. અમરેલી વૃંદાવન સોસોયટીવાળાને પરવાના કે લાયસન્સ વગર દેશી બનાવટની મેગઝીન પીસ્ટલ રૂ/-25,000 કિંમતની પોતાના કબ્ઝામાં રાખી હથિયાર પોતાના ભાઈ સાગર ઉર્ફે માધો દિલિપભાઈ ડેરોતરાએ આપી એકબીજાએ મદદગારી કરતા એસઓજીના એ.એસ.આઈ. નાજભાઈ, પોપટે ઝડપી પાડયો