અમરેલી,અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલા શૈક્ષણિક સંકુલમાંથી બે વિદ્યાર્થીનીઓને જાગરણની રાત્રે બાઇક ઉપર ડરાવી ધમકાવી લઇ જનાર બહારપરાના નયન નવનીતભાઇ ચૌહાણ અને ચક્કરગઢ રોડ ઉપર રહેતા ફરીદ જમાલભાઇ પરમારની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા બન્નેેને જેલ હવાલે કરવામાં આવ્યા.