અમરેલીમાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
અમરેલીમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે તેમના ઘરેથી અપહરણ કરી ધારીના આસીફ વફાતીશાહ શેખે અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની સગીરાના પિતાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ