અમરેલીમાં અખિયા મીલાકે:બે દિવસમાં 50 કેસ

અમરેલી,
અમરેલી પંથકમાં છેલ્લા બે સિદવસથી કંજકટીવાઇટીસના વાયરા ફુંકાયા છે અને બે જ દિવસમાં 49 કેસ એક જ હોસ્પિટલમાં આવ્યા છે.જાણવા મળતી માહીતી અનુસાર અમરેલીમાં હમણા સતત ભેજ અને સુજનારાયણદાદાની ગેર હાજરીને કારણે અનેક રોગ માથુ ઉંચકી રહયા છે ત્યારે છેલ્લા બે દિવસમાં શહેરમાં કંજકટીવાઇટીસ એટલે કે આંખો આવવાના બનાવો અચાનક વધ્યા છે.અમરેલીની આંખનીે વિખ્યાત સુદર્શન હોસ્પિટલમાં માત્ર બેજ દિવસમાં આવા 49 કેસો નોંધાયા છે બીજી હોસ્પિટલોના કેસ અલગ જ ગણવાના રહયા પણ આમા સૌથી વધ્ાુ ભાોગ શાળાઓના નાની ઉમરના વિદ્યાર્થીઓ બની રહયા હોવાનુ તારણ સામે આવ્યું છે.અને સુજનારાયણદાદાની ગેર હાજરીને કારણે અનેક રોગ માથુ ઉંચકી રહયા છે ત્યારે છેલ્લા બે દિવસમાં શહેરમાં કંજકટીવાઇટીસ એટલે કે આંખો આવવાના બનાવો અમરેલીની આંખનીે વિખ્યાત સુદર્શન હોસ્પિટલમાં માત્ર બેજ દિવસમાં આવા 49 કેસો નોંધાયા છે બીજી હોસ્પિટલોના કેસ અલગ જ ગણવાના રહયા પણ આમા સૌથી વધ્ાુ ભાોગ શાળાઓના નાની ઉમરના વિદ્યાર્થીઓ બની રહયા હોવાનુ તારણ સામે આવ્યું.