અમરેલીમાં અચાનક કોરોનાનાં ખાટલા વધી ગયા : 6 કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં 6 કેસ નોંધાયા છે અને એક દર્દી સાજા થયા છે હાલમાં 34 દર્દીઓ સારવાર લઇ રહયા છે અને 3913 લોકોને વેક્સિનથી રક્ષીત કરાયા છે.