અમરેલીમાં અડોસ પડોસ યુથ પાર્લામેન્ટ યોજાઇ

  • નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા થયેલું આયોજન : પ્રો.જે.એમ.તળાવીયાની ઉપસ્થિતિ

અમરેલી, ભારત સરકાર યુવા કાર્યક્ર્મ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર -અમરેલી કચેરી ધ્વારા આયોજીત તથા બી.એડ કોલેજ અમરેલી સભાગૃહમાં યુથ પાર્લામેન્ટ 2021 નું તાલીમભવ ( બી.એડ કોલેજ ) અમરેલી ખાતે આજ રોજ આયોજન કરવામાં આવેલા હતું કાર્યક્રમની શરૂઆતમાં પ્રવીણ જેઠવા ઓફિસા આસીસ્ટન ધ્વારા કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં યુવા ઓના આદર્શ સ્વામી વિવેકાનંદની તસ્વીરને મલ્યાપર્ણકરી શ્રી માતી દક્ષાબેન પાઠક મુખ્ય અતિથિ ( આચાર્ય શ્રી ડીઆઇઇટી ) નો વરદહસ્તે દીપ પ્રગટીય કરવામાં આવેલા હતું કું. એકાંકી અગ્રવાલ જિલ્લા યુવા અધિકારી , નહેરુ યુવા કેન્દ્ર અમરેલી ધ્વારા યુથ પાર્લામેન્ટ વિષે માહિતી આપેલ અને યુવા બે ગ્રુપમાં વહેચાઈ શાષક પક્ષ તથા વિરોધ પક્ષ તેમજ યુવા માં થીજ સ્પીકર ડેપ્યુટી સ્પીકર નિમણૂક કરવામાં આવેલા હતી યુવાઓએ હુબહું સંસદ માં પક્ષી ચર્ચાઓ મુજબ ,વાદ વિવાદ કરી સફળતા પૂર્વક સંસદ નું સંચાલન કરેલ તેમજ તંદુરસ્તતા પૂર્વક બંને પક્ષોએ પ્રસ્નો તરીકે કરેલ આ પળે જે.એમ. તળવિયા ,એનએસએસઓફિસર કોમર્સ કોલેજ અમરેલી અતિથી વિશેષ પદે હાજર રહી યુવા ઓને આપળે ખાસ માર્ગદર્શન આપેલ હતું કાર્યક્રમ માં મહેમાન તરીકે ડો.સુરેશ ઢીલા એ આજના યુવા ઓને યુવા પ્રવુતી લોકતંત્ર યુવા ઓની ભૂમિકા વિષે માર્ગદર્શન આપેલ સુરેશભાઇ મહેતા ,એચઓડી એ જળ સંરક્ષણ વિષે જળ એજ જીવન એ વિષે સવિસ્તર લોક ઉપિયોગી માહિતી આપી હતી અને બપોરનું ભોજન નહેરુ ટુવા કેન્દ્ર અમરેલી તરફથી 95 યુવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ કાર્યકર્મ નું સંપૂર્ણ સંચાલન સુરેશભાઇ મહેતા એ કરેલ હતું .