અમરેલીમાં આંગણે વાવો શાકભાજી સેમિનાર યોજાયો

  • સેમિનારમાં વિજ્ઞાન અને પ્રકૃતિ સાથેનું સન્મવય દર્શાવતા શ્રી વી.ડી.બાલા

અમરેલી,ગુજકોસ્ટ,ડી.એસ.ટી. ગર્વમેન્ટ ઓફ ગુજરાત પ્રેિરત ડીસ્ટ્રીકટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિમ અને બાલ ભવન,અમરેલી તથા નવરંગ નેચર કલબ,રાજકોટના સંયુક્ત ઉપક્રમે આંગણે વાવીએ શાકભાજી કાર્યક્રમની ભવ્ય સફળતા પ્રદાન થઈ.નવરંગ નેચર કલબ,રાજકોટના પ્રમુખ શ્રી વી.ડી.બાલા સાહેબ ધ્વારા શાકભાજી તથા અન્ય વન્સપતિઓના વિવિધ ઉપયોગો, ઉછેર અને માવજત સાથે દેશી મધ સાથેના વિજ્ઞાનિક ઉપચારની વિવિધ ઉપલબ્ધિઓ પ્રદાન કરી ખુબજ મહત્વની બાબતો પર વિષદ માહિતી પ્રદાન કરવામાં આવેલ. વિશેષ ઉપસ્થિતિમાં શ્રી નરેશભાઈ નકુમ, સેકરેટરીશ્રી નવરંગ નેચર કલબ, રાજકોટ, શ્રી સંજભાઈ રામાણી, સભ્યશ્રી નગર પાલિકા, અમરેલી, શ્રી દક્ષાબેન પાઠક, પ્રાચાર્ય, ડાયટ, શ્રી કરકર , પ્રાચાર્યશ્રી, શ્રી જીવનભાઈ કાબરીયા-લાયન્સ ડેન ફાર્મ, શ્રી જે.પી.સોજીત્રા , ચેરમેનશ્રી, નગર શિક્ષણ સમિતિ, અમરેલી, શ્રી કનુભાઈ વાળા, ડો.ડબાવાલા , શ્રી પરેશભાઈ શુકલ, શ્રી મહેન્દ્રભાઈ જોષી, શ્રી દીલીપભાઈ દેવમુરારી , શ્રી ટી.જી.માંડલીયા, ડો.ભાવેશભાઈ મહેતા,શ્રી વિજયભાઈ મહેતા, એન્જી.શ્રી કાલાણી , પ્રોફે.ત્રિવેદી, શ્રી બાપુ(એમ઼બી.એન્ટરપ્રાઈઝ) તથા ખેડૂતો, સાક્ષર મહાનુભાવો અને ગ્રામ જનોની પ્રેરક ઉપસ્થિતિ ધ્વારા કાર્યક્રમને સફળતા પ્રદાન થઈ.