અમરેલીમાં આઈપીએલ ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા એક શખ્સ ઝડપાયો

  • પોલીસે રોકડ,મોબાઈલ, સાહિત્ય મળી રૂ.24 હજારનો મુદામાલ કબ્જે કર્યા

અમરેલી,
અમરેલી એસ.ઓ.જી. પો.કોન્સ તુષારભાઈ પાંચાણીએ સરદાર ચોકમાં આવેલ સહજ સ્ટેશનરી પાસે પોતાના આર્થિક ફાયદા માટે રાજન ગોપાલ ગોરડીયાએ આઈ.પી.એલ ક્રીકેટ મેચમાં ઓનલાઈન આઈડીમાં રૂ.35 હજારના બેલેન્સ વડે તુષાર જોષી પાસેઘી મેળવી સટ્ટો રમાડતા રોકડ રૂ.14,150, મોબાઈલ અને સાહિત્ય મળી રૂ.24,150ના મુદામાલ સાથે ઝડપી પડયો હતો.