અમરેલીમાં આખરે તંત્રને ગટરના ઉંડા ઢાંકણા દેખાયા

અમરેલીમાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ પાસે નવા બનેલ રોડમાં ગટરના ઢાંકણાના અર્ધા ફુટના ખાડાઓને કારણે સર્જાતા અકસ્માતની વિગતો અવધ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થતા જ તંત્ર દ્વારા એ ખાડાઓ કાઢી નવેસરથી ઢાંકણાઓ નખાયા હતા તે નજરે પડે છે.