અમરેલીમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ

અમરેલી
અમરેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલની રેલી દરમ્યાન પોસ્ટ ઓફિસ પાછળ કોઈ અજાણ્યા શખ્શો એ જાહેર રોડ પર ટોળે વળી ચુંટણી સંબધે કોઈ લેણ દેણ કોઈ વસ્તુ આપી આચાર સહિતા ભંગ કરતા ચીફ ઓફિસર અને આચાર સહિતા અમલીકરણ અધિકારી કાંતિલાલ પટેલે સીટી પોલિસ માં ફરિયાદ