અમરેલીમાં આજથી મોબાઇલની દુકાનો 5 વાગ્યા પછી બંધ

  • કોરોનાનું સંક્રમણ વધતા અમરેલી મોબાઇલ એસોસીએશન દ્વારા લેવાયેલો સ્વયંભુ નિર્ણય

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લા માં કોરોનાના કેશો ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલી મોબાઈલ એસોશિએસન દ્વારા તારીખ 16 જુલાઈ થી 30 જુલાઈ સુધી સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધેલ છે. આજથી લાગુ પડશે. જેમાં સહકાર આપવા એસોસીએશન દ્વારા જણાવાયું છે.