અમરેલીમાં આજે ડૉ. ભરતભાઇ કાનાબાર વેક્સિન લેશે

  • રસીકરણમાં ચાલી રહેલી અવઢવ દુર કરવા માટે ડૉ. કાનાબાર જાતે વેક્સિન લઇ લોકોને રસીકરણમાં જોડાવા અનુરોધ કરશે

અમરેલી,
રાજકીય અને તબીબ તરીકે કોરોના વોરિયર્સ એવા ડૉ. ભરતભાઇ કાનાબારની વધુ એક શરૂઆત થઇ છે રીઅલ કોરોના વોરિયર્સ એવા ડૉ. ભરતભાઇ કાનાબાર અમરેલીમાં આજે વેક્સિન લેશે અને રસીકરણમાં ચાલી રહેલી અવઢવ દુર કરવા માટે ડૉ. કાનાબાર જાતે વેક્સિન લઇ લોકોને રસીકરણમાં જોડાવા અનુરોધ કરશે.