અમરેલીમાં ઇકોમર્સ ક્ષેત્રે નવી કંપની લોંચ થવા તેૈયારીમાં

  • અમરેલીના યંગ બિઝનેસમેન પીયુષ મકવાણા દ્વારા આયોજન

અમરેલી,
અમરેલીના યંગ બિઝનેસ મેન પિયુષ મકવાણા દ્વારા ઇ કોમર્સ ક્ષેત્ર નવી કંપની લોંચ થવાની તેૈયારીમાં છે.અત્યારે મોટા ભાગના લોકો પાસે ટાઇમ ના અભાવે ઓનલાઇન ખરીદી તરફ છે.અને સર્વે પ્રમાણે અત્યારે માત્ર 4.7 ટકા લોકો જ ઓનલાઇન શોપિંગ કરે છે પણ એ રેશિયો આવનારા 2-3 વર્ષોમાં 10 ટકા સુધી જવાની આશા છે ત્યારે એ સમભાવ નાને જોઇને નવી ઇ કોમર્સ કંપની શરૂ કરવા જઇ રહયા છીએ.નવી કંપનીનું નામ ડીએચસી માર્ટ હસે WWW. dhcmart.com ડીએચસી માર્ટમાં ફેશન, ઇલેકટ્રોનિકસ, હોમ ડેકોર, કોમ એસેસરીજ જેવી 80-90 કેટેગરીએ તથા તમામ પ્રકારના રીચાર્જ તથા બિલ પેમેંટ થસેે.કંપનીના એમડી મિસ્ટર પિયુષ મકવાણાના જણાવ્યા પ્રમાણે કંપની આવનારા 2-3 મહિનામાં પોતાનું પોર્ટલ લોંચ કરવાની તેૈયારી છે.
આમાં કંપનીના એમડીના જણાવ્યા પ્રમાણે ઘણાં નવા ફીચર હસે જે અત્યારે કોઇ પણ સાઇટ માં નથી.નવા યુઝર ઇન્ટરફેસ સાથે આ કંપની પોર્ટલ લોંચ કરશે.આનાથી ગ્રાહક ને પોતાને પ્રોડકટ સિલેકટ કરવામાં ખુબ જ સરળતા થઇ જશે અને પ્રોડકટ ને રીટર્ન કરવાની માથાકુટમાંથી રાહત થશે.પ્રોડકટ સેલ કરતા સેલરને પણ ઘણો ફાયદો થશે.પ્રોડકટનું રીટર્ન અત્યારે જે 40-50 ટકા જેટલુ થાય ભે તે ઘટીને 15-20 ટકા સુધી થઇ જશે જેથી સેલરને જે કુરીયરમાં લોસ થાય છે અને કુરીયર માં પ્રોડકટ ડેમેજ થાય ત્યારે તેને લોસ જાય છે ઘણા અંશે રાહત થસે જેથી પોતાની વસ્તુ વધુ સસ્તી ગ્રાહકો સુધી પહોંચાડી શકશે.અને પોતાને પુરતો ભાવ મળી રહેશે જેથી પોતાનો બિસ્નેસ વધુ કરી શકે.અને આત્મ નિર્ભર બની શકે.
કંપની અત્ત્યારે 300 થી 400 કરોડનું પ્રારંભિક રોકાણ કરશે અને હેડ ઓ્ફીસ અમરેલીમાં બનાવશે.આ કંપની રોકાણ કરવા માંગતા ઇન્વેસ્ટરો કંપનીનો કોન્ટેકટ કરી શકે છે આ દ્વારા કંપની અમરેલીમાં 100 થી 200 લોકોને રોજગારી પુરી પાડવાનું કામ કરશે અને 1 લાખથી વધુ સેલર રજિસ્ટર થશે.વધુ માહીતી માટે અમારુ ફેસબુક માં ડીએચસી માર્ટ ઇન્ડિયા સર્ચ કરીને પગે લાઇક કરી શકે ભે તથા ઇન્ટાગ્રામ માં પણ ડીએચસી માર્ટ સર્ચ કરી ફોલ્લો કરી શકે છે.