અમરેલી,
અમરેલીની વર્ષો જુની ઇન્દીરા શાકમાર્કેટ કોરોનાના ભયને કારણે ફોરવર્ડના ગ્રાઉન્ડમાં ફેરવાઇ હતી પરંતુ હવે અપાયેલી છુટછાટને કારણે આજે ભીમ અગીયારસના દિવસે શાકભાજીના વેપારીઓએ ફોરવર્ડના ગ્રાઉન્ડમાંથી ફરી ઇન્દીરા શાકમાર્કેટમાં પોતાની દુકાનો શરૂ કરી હતી.