અમરેલીમાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

  • પોલીસે ઈંગ્લીશ દારૂ, 3 મોબાઈલ મળી રૂ.54 હજારનો મુદામાલ કબ્જેે કર્યો

અમરેલી
અમરેલી કાજીવાડમાં ઓસવાલપામાં એલ.સી.બી.ના પો.કોન્સ ગિરીરાજસિંહ જાડેજાએ મોહસિંન સતાર કુરેશી,મોઈન ખાન જમીયતખાન બાબીને 91 બોટલ ઈંગ્લીશ દારૂ, 3 મોબાઈલ મળી કુલ રૂ.54,625ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. રેઈડ દરમ્યાન જહીરૂદિન હુસેનમીયા,નદીમખાન નજીરખાન પઠાણ હાજાર મળી આવ્યા ન હતા.