અમરેલીમાં એક દર્દી કોરોનામુક્ત

  • 221 લોકોને વેક્સિનથી રક્ષીત કરાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં બુધવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી હાલમાં 21 દર્દીઓ સારવાર હેઠળ છે અને એક દર્દી કોરોના મુક્ત થયા છે આજે 221 લોકોનો કોરોનાના વેક્સિનથી રક્ષીત કરવામાં આવ્યા હતા.