અમરેલી,
અમરેલી માર્કેટયાર્ડનાં વેપા2ી હિ2કૃષ્ણ ટ્રેડર્સ નાં વ.ક઼ હરેશભાઈ ડી. 2ામાણી તથા કમીશન એજન્ટ સ2સ્વતિ ટ્રેડર્સ નાં વ.ક઼ ચિ2ાગભાઈ ડી. ગોજા2ીયા દ્વા2ા તા.13/04/23 નાં 2ોજ સલડી ગામના ખેડુત શ્રી મધુભાઈ વિ2જીભાઈ વામજા કપાસ 18-ભા2ી લઈને આવેલ જે જાહેર હરેરે જીમાં 6-ભા2ી રૂા.1618/- પ્રતિ મણ તથા 12-ભા2ી રૂા.1646/- પ્રતિ મણના ભાવથી હિ2કૃષ્ણ ટ્રેડર્સ પેઢીએ 2ાખેલ. આ કપાસ હિ2કૃષ્ણ ટ્રેડર્સને તોલ માટે આપેલ જગ્યાએ ખેડુત લઈને ગયેલ જયા 6-ભા2ી કપાસનો તોલ ક2તા 2પપ ક઼િગ્રામ વજન થયેલ જે હ22ાજીમાં થયેલ ભાવ રૂા.1618/- પ્રતિ મણ લેખે ચિઠ્ઠી આપેલ જયા2ે 12-ભા2ી કપાસનો વજન 496 ક઼િગ્રામ થયેલ જેનો હ2ાજી માં ભાવ રૂા.1646/- પ્રતિ મણના ભાવ થયેલ હોવા છતા માલ સેમ્પલ મુજબ ન હોય, રૂા.2પ/- ઘટાડો ક2ી રૂા.1621/- પ્રતિ મણના ભાવની ચિઠ્ઠી આપેલ અને તે મુજબ કમીશન એજન્ટ સ2સ્વતિ ટ્રેડર્સ દ્વા2ા ખેડુતને ચુક્વણું ક2ેલ જે બાબત સંસ્થાને ધ્યાને આવતા, જરૂ2ી તપાસ ક2ી આધા2 પુ2ાવાઓ મેળવવામાં આવેલ.આમ ઉપ2ોક્ત બાબતે તમામ આધા2 પુ2ાવાઓ જોતા તેમજ બંન્ને દ્વા2ા લેખિતમાં સ્વિકા2 ક2તા હિ2કૃષ્ણ ટ્રેડર્સ તથા સ2સ્વતિ ટ્રેડર્સ દ્વા2ા ભાવફે2 ક2ેલ હોવાનું સાબીત થતાં તા.28/02/22 નાં 2ોજ ઠ2ાવ નં.-16 થી બોર્ડ મિટિંગમાં ભાવફે2 બાબતે દંડની ક2ેલ જોગવાઈ મુજબ તેમજ ચે2મેનશ્રીને આપેલ અધિકા2 મુજબ શ્રી શૈલેષભાઈ સંઘાણીએ ખેડૂતોનાં હિતનું રક્ષણ કરવા અને આવા વેપા2ીઓને દાખલારૂપ સજા કરવાનો નિર્ણય કરતા રૂા.1 લાખનો દંડ તેમજ પંદ2 દિવસ માટે તા.24/04/23 થી 08/0પ/23 સુધી લાયસન્સ સ્થગિત કરે સરહનિય કામગી2ી કરવામાં આવેલ છે. તેમ એક અખબાર યાદીમાં માર્કેટયાર્ડનાં સેક્રેટ2ી દ્વાર જણાવેલ