અમરેલીમાં કાલે એનસીટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ

અમરેલી,
ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા,ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી,નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે અમરેલીમાં કાલે તા. 19ના રોજ એનસીટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ થનાર છે.
અમરેલીના નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ (એનસીટી)ની સાથે એનસીટી કેન્ડોર આઇવીએફ સેન્ટર (ટેસ્ટ ટયુબ સેન્ટર)નો પણ પ્રારંભ થશે.મરેલી જિલ્લામાં ગોળ દવાખાનાના નામે જાણીતી અમરેલીની આ હોસ્પિટલ આધ્ાુનિક રંગરૂપ અને લેટેસ્ટ ઉપકરણોની સાથે અત્યાધ્ાુનિક સારવારનો પર્યાય બનશે આ બન્ને આધ્ાુનિક સેન્ટરો અમરેલીમાં સર્વ પ્રથમ એક સાથે છેઆ ઉદઘાટનના અવસરેભારત સરકારના ડેરી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગવિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા હોસ્પિટલના આઇસીયુ અને આઇવીએફ સેન્ટરના દર્દીઓને મળી તેમના ખબર અંતર જાણશે.આ કાર્યક્રમ માટે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ પરિવાર તડામાર તૈયારીઓ