અમરેલીમાં કેરીયા રોડ ઉપર આવેલ અંડરબ્રીજ છલોછલ છલકાયું : લોકોને ભારે મુશ્કેલી

અમરેલી,અમરેલીમાં વરસાદને કારણે કેરીયા રોડ ઉપર આવેલ અંડરબ્રીજ છલોછલ છલકાયું હતું. અંડર બ્રીજમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરાવો પડયો હતો.