સરકારશ્રીના આદેશ અને મંજુરી લઈને સુચના મુજબ બન્ને પક્ષના 50 જણા લગ્ન સમારંભ ઉપસ્થિત રહીયક હતા. સરકાર અને ગૃહવિભાગ ના પત્ર અનુસંધાને માસ્ક ફરજીયાત પહેરવાનું પાલન કરવાનું હોવાથી રાજુલાના પંડીયા પરિવાર દ્વારા સરકાર ના આદેશ નું પાલન કરતા વરઘોડીયા- ગોરદાદા વેવાઈવેલા પણ માસ્ક પહેરેલા નજેર ચડેલ છે. લગ્નમમાં જાનનું સેનેટાઈઝ દ્વારા ્સ્વાગત કરાયું હતું વરરાજા અશ્ર્વીન પંડયા- કન્યા ધર્મીષ્ઠા રાજ્યગગુરૂ ના આ રીતે લગ્ન થયા હતા.