અમરેલીમાં કોરોનાનાં ત્રણ કેસ

  • એક દર્દી સાજા થયા : હજુ 35 સારવારમાં

અમરેલી,
અમરેલીમાં કોરોનાનાં વધુ ત્રણ કેસ આવ્યાં છે. જ્યારે એક દર્દી સાજા થયાં છે. હાલ 35 દર્દીઓ સારવારમાં છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનાં ત્રણ કેસો નોંધાયા છે જ્યારે એક દર્દી સાજા થયા છે અને હજુ 35 દર્દીઓ સારવાર લઇ રહયા છે અમરેલી જિલ્લામાં એકપણ દિવસ કોરોનાના કેસ આવ્યા વગરનો ગયો નથી.