અમરેલીમાં કોરોનાનાં નવા 24 કેસ : કુલ કેસની સંખ્યા 2212

  • 40 દર્દીઓ સારવાર લઇને સાજા થયા : 250 દર્દીઓ હોસ્પિટલ ખાતે સારવારમાં

અમરેલી,
અમરેલીમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 2212 થઇ છે.અમરેલીમાં કોરોનાનાં નવા 24 કેસ સોમવારે નોંધાતા કુલ કેસની સંખ્યા 2212 થઇ છે જ્યારે આજે 40 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી હાલમાં 250 દર્દીઓ સારવાર લઇ રહયા છે.