અમરેલી અમરેલીમાં કોરોનાનાં બે કેસ : બે દર્દીઓ કોરોનામુક્ત January 20, 2021 Facebook WhatsApp Twitter Pinterest Linkedin હજુ પણ 35 દર્દીઓ સારવારમાં : કુલ દર્દીઓની સંખ્યા 3776 થઇ અમરેલી,અમરેલીમાં કોરોનાનાં કેસ અવિરત શરૂ જ છે તેની સંખ્યા ઘટી છે પણ કેસ બંધ થયા નથી મંગળવારે કોરોનાનાં બે કેસ નોંધાયા હતા અને બે દર્દી કોરોનામુક્ત થયા હતા જ્યારે હજુ 35 દર્દીઓ સારવારમાં છે.