અમરેલીમાં કોરોનાનાં વધુ 17 કેસ નોંધાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં આજે કોરોનાનાં 17 કેસો આવ્યા હતા કુલ દર્દીઓ સારવાર હેઠળ છે અને 7 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે કુલ 4009 નો આંકડો થયો છે. જ્યારે આજે 4828 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.