અમરેલીમાં કોરોનાનાં 6 કેસો : 22ને રજા અપાઇ

  • અમરેલી જિલ્લામાં કુલ 166 કોરોનાનાં દર્દીઓ સારવાર હેઠળ : માત્ર 22ને ડીસ્ચાર્જ કરાયાં 

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોવિડ 19નાં કેસોની સ્થિતિ અંગે જાણવા મળ્યા મુજબ આજે 6 કેસો નોંધાયા હતાં અને 22 દર્દીઓને સારૂ થિ જતાં રજા આપવામાન આવી હતી.
અમરેલી જિલ્લામાં કોરોનાનાં આજે 6 કેસો નોંધાયા છે જ્યારે 166 દર્દીઓ સારવાર લઇ રહયા છે અને 22 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે તથા કોરોનાના કુલ કેસની સંખ્યા 3440 એ પહોંચી છે.