અમરેલીમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા

  • ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થયા : હજુ 23 દર્દીઓ સારવારમાં

અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જ્યારે હજુ 23 દર્દીઓ સારવાર હેઠળ છે તથા 1878 લોકોને કોરોનાની રસીથી રક્ષીત કરાયા હતા.