અમરેલીમાં કોરોનાના વધુ આઠ શંકાસ્પદ દર્દીઓના નમુના લેવાયા : એકનો રિપોર્ટ નેગેટીવ

અમરેલી,ગઇકાલે લેવાયેલા તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે ત્યારે આજે બુધવાારે અમરેલીમાં કોરોનાના વધ્ાુ આઠ શંકાસ્પદ દર્દીઓના નમુના લેવાયા છે જેમાના એકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ચાવંડના વૃધ્ધ,લીલીયા અને અમરેલીના પ્રતાપપરાના યુવાન તથા કેરીયાચાડના વૃધ્ધ અને પાણીયાના 16 વષર્ના દર્દીને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા છે જયારે ત્રણ દર્દીને ભાવનગર દાખલ થયા હતા જેમા એકનું સેમ્પલ નેગેટીવ આવ્યું હતુ.