અમરેલીમાં કોરોના એ બ્રેક મારી બે પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં પહેલા 16 પછી 29 એમ ઢગલા મોઢે આવેલા પોઝિટિવ કેસ બાદ આજે માત્ર ધારીની અજંતા સોસાયટી અને કુકાવાવ ના બરવાળા બાવીસી માં બે કેસ આવતા સૌ એ રાહતનો શ્વાસ લીધો છે