અમરેલીમાં કોરોના ત્રણ કેસ નોંધાયા કુલ કેસ 132 થયા

અમરેલી જિલ્લામાં શુક્રવારે સવારે કોરોના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ધારીના ધારગણી ગામે દામનગરના દહીંથરા માં અને લીલીયામાં કેસ નોંધાયા છે  સાથે અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ કેસની સંખ્યા 132 થઈ છે