અમરેલીમાં કોરોના ની દિવાલમાં ગાબડું ડોક્ટર ભરત કાનાબાર પોઝિટિવ

કોરોના ના પ્રારંભથી તેને અટકાવવા માટે લડી રહેલા અમરેલીના ડોક્ટર ભરતભાઇ કાનાબાર અને ગઈકાલે કોરોના ના લક્ષણો જણાતા તેમણે પોતાનો રિપોર્ટ કરાવતા તે આજે રવિવારે સવારે પોઝિટિવ આવ્યો હતો અને પોતાના નિવાસસ્થાને જ તે થઈ ગયા હતા પોતાના સંપર્કમાં છેલ્લા થોડા દિવસોમાં આવનાર લોકોને કોરોના ના લક્ષણો જણાય તો રિપોર્ટ કરાવી લેવા તેમણે ટ્વીટ કર્યું છે