અમરેલીમાં કોરોના રસીકરણ સમીતીની બેઠક મળી

  • સમિતિની બેઠકમાં કોરોના રસીકરણ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

અમરેલી,

તાલુકા આરોગ્ય સંકલન સમીતી ની  બેઠક મળી હતી.પ્રાંત અધિકારીશ્રી ના અધ્યક્ષતામાં સીટીમામલતદાર શ્રી ગ્રામ્ય મામતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી, સીડીપીઓશ્રી, ચીફ ઓફીસરશ્રી નગરપાલીકા, અધિકક્ષશ્રી ચિતલ, 5્રા.આ.કે. જાળીયા/વાંકીયા/મોટાઆંકડીયા/શેડુભાર તથા અમરેલી અર્બન ના મેડીકલ ઓફીસર તથા એનજીઓ માંથી લાયન્સ કલ્બ તથા રોટરી કલ્બ ના 5્રમુખશ્રી ઓ ની હાજરીમાં તાલુકા હેલ્થ ઓફીસરે કોરોના રસીકરણ આરોગ્ય સંકલન સમીતીની મીટીંગ યોજવામાં આવેલ .

સીવીલ હોસ્પીટલ અમરેલી ખાતે તથા શેડુભાર સોમવાર ના રોજ વાંકીયા માં દર ગુરૂવારના રોજ તથા મોટાઆંકડીયા/જાળીયા 5્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે, દર શુક્રવાર ના રોજ સ્ત્રી નસબંધી કરવામાં આવે છે તેમ એક યાદી તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી જે.બી.જોષી ની યાદી જણાવે છે.