અમરેલીમાં કોરોના  રેપિડ ટેસ્ટ નું સ્થળ બદલાયું


અમરેલીમાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ થતો હતો તે સ્થળ હવે બદલાયું છે હવેથી અમરેલી ની નવી બનેલી નગરપાલિકા કચેરી નાગનાથ મંદિર સામે રૂક્ષ્મણીબેન બાલમંદિરમાં રોજ સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી કોરોના નો ટેસ્ટ સ્થળ ઉપર  કરવામાં આવશે અને જરૂર પડે સ્થળ ઉપર જ દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવશે