અમરેલીમાં કોરોના વોરિયર્સને વેક્સિનથી રક્ષીત કરાયાં

અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે. કરમટા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના શ્રી મહેશ મોરી, ક્રાઇમ બ્રાન્ચના શ્રી પૃથ્વીરાજસિંહ મોરીને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ ખાતે કોરોનાના વેક્સિનથી રક્ષીત કરવામાં આવ્યા હતા આ ત્રણેય પોલીસ અધિકારીઓએ લોકોને વેક્સિન લઇને પોતે તથા પરિવારને સુરક્ષીત કરવા અનુરોધ કર્યો હતો.