અમરેલીમાં કોરોના 15 પોઝિટિવ કેસ તંત્રમાં દોડધામ

અમરેલીમાં કોરોના 15 પોઝિટિવ કેસ તંત્રમાં દોડધામ
રવિવારે અમરેલી જિલ્લામાં સૌથી વધારે 15 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે એક સાથે ૧૫ કેસ પહેલી વખત જ આવ્યા છે