અમરેલીમાં ખોવાયેલી લક્કી ગણતરીના કલાકોમાં જ શોધી કાઢીને શહેર પોલીસે મુળ માલીકને સોંપી દીધી

અમરેલી,અમરેલી સીટી પો.સ્ટે. એક અરજી આવેલ હોય જેમા અરજદાર કલ્પેશભાઇ બાબુભાઇ દુસરા રહે,વેરાવળ સોમનાથ વાળા આજ રોજ સવાર ના અગીયારેક વાગે અમરેલી ચક્કરગઢ રોડ, દાનેવ પાન પાસે એક રીક્ષા બેસી અમરેલી ટાવર રોડ પર ઉતરેલ તે દરમીયાન પોતાના પુત્ર ના હાથ મા પહેરેલ સોનાની લક્કી રીક્ષીમાં ક્યાંક પડી ગયેલ હોય અને તે લોકો આ રીક્ષા વિશે અરજદાર પાસે કોઇ માહીતી ના હોય જે વિમતલબેની અરજી અમરેલી સીટી પો.સ્ટે આવતા જે અરજી અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે,ના પો.ઇન્સ, જે,જે,ચૌધરીનાઓએ જરૂરી માર્ગદર્શન આપતા અમરેલી નાગનાથ ચોકી સ્ટાફ હેડ કોન્સ. વાય.એ.વાળા તથા પો.કો. કુલદિપસિંહ કાળુભા સરવૈયા તથા ઁભ બુધાભાઇ જસાભાઇ દિહોરા તથા લોકરક્ષક પ્રદિપભાઇ અરૂણભાઇ નાઓ દ્વારા અમરેલી સીટી વિસ્તાર મા આવેલ કમાન્ડ કન્ટ્રોલ (નેત્રમ) ના ભભ્ફ ચેક કરી રીક્ષાની વિગતો મેળવી સીટી વિસ્તારમાં રીક્ષા બાબતે તપાસ કરતા રીક્ષા મળી આવાતા રીક્ષામાં શોધખોળ કરતા રીક્ષાની ડ્રાઇવર સીટની પાછની બાજુ નિચે સોનાની લક્કી પડેલ હાલતમાં મળી આવતા અરજદારને બોલાવી તેની હોવાની ખાત્રી કરી મુળ માલીકને સોનાની લક્કી કિ.રૂ.આશરે 1,25,000/- ની પરત અપાવેલ છે.આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.જે.ચૌધરી લ્લભ યુવરાજભાઇ અનકભાઇ વાળા તથા કુલદિપસિંહ કાળુભા સરવૈયા તથા ઁભ બુધાભાઇ જસાભાઇ દિહોરા તથા ન્ઇઘ પ્રદિપભાઇ અરૂણભાઇ વાળા તથા અમરેલી કમાંડ કંટ્રોલ (નેત્રમ) ના સ્ટાફના સહયોગથી કરેલ છે.