અમરેલી,
અમરેલીમાં ગેંગ રેપનો ભોગ બનેલી સગીરા ગુમ થતા ખળભળાટ મચ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા તેણીની સઘન શોધખોળ શરૂ કરાઇ છે તથા આ બનાવને કારણે શહેરમાં ભારે ચર્ચા જાગી છે ગેંગ રેપનો ભોગ બનનાર આ ફરિયાદી સગીરા ઘેરથી ગુમ થતા સીટી પોલીસે અજાણ્યા શખ્સની સામે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.