અમરેલીમાં ચાઇનીઝ બનાવટની દોરીઓની 41 ફીરકી ઝડપાઇ

અમરેલી,
અમરેલી ટાઉનના સવજીપરા રોડ હઠીલા હનુમાન મંદિર પાસે ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીઓની ફીરકીઓ નં.41 સાથે ઇમરાન ઉર્ફે બબુ યુનુસભાઇ વિંધાણી ઉ.વ.24 ને પકડી પાડી રૂા.20500 નો મુદામાલ સીટી પોલીસે દબ્જે કર્યો છે.