અમરેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કોૈશિક વેકરીયાનું સન્માન

શ્રી બાવકુભાઇ ઉંધાડની ઉપસ્થિતિમાં અમરેલી વકીલ મંડળના આગેવાનો અને વકીલોએ ભવ્ય સન્માન કર્યુ

અમરેલી,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા નું પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય પર સન્માન કરતા અમરેલી વકીલ મંડળ ના જયેન્દ્રભાઈ રાજ્યગુરુ, અજયભાઈ પંડયા, મમતાબેન ત્રિવેદી , યુવરાજસિંહ પલવાર, તેજસભાઈ ધોણે ,સુનિલભાઈ રાજ્યગુરુ,કમલેશ ભાઈ સોલંકી સહિતના અગ્રણી ઓ ઉપસ્થિત રહયા હતા.