અમરેલીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

અમરેલી,

અમરેલી એલસીબી પો.કોન્સ.સલીમભાઇ ભટીએ રંગપુર રોડ ઉપર બાલાજી હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા મકસુદ આમદભાઇ કચરા,આદીલ રહીમભાઇ પડાયા, કાદર અબ્દુલભાઇ સેલોત સહિત પાંચ શખ્સોને રોકડ રૂા.60,400 પાંચ મોબાઇલ રૂા.1,50,000 મળી કુલ રૂા.2,35,400 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.