અમરેલીમાં ઝુંપડામાંથી દોઢ લાખનાં દાગીના ચોરાયાં

અમરેલી,
અમરેીલી તાલુકાના પટેલ સંકુલ પાછડ ચક્ક્રરગઢ રોડ ઉપર એમપીના હાલ અમરેલી રેહતા માધ્ાુસિંગ સુરપાલ વચોનીયા ના ઝુપડામાં ગતતા. 27/7 ના સવારથી બપોર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ કરી ઝુપડામાં રાખેલ પતરાના ડબાનું તાળુ તોડી ડબામાં રાખેલ અઢી કીલો ચાંદિના દાગીના રૂ.1,55,362 ના ચોરી કરી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ