અમરેલીમાં ટ્રાફીકને અડચણરૂપ લારીઓ રાખતા કાર્યવાહી

અમરેલી,
અમરેલી શહેરમાં રાજપુતાના લોજ પાસે રોડ ઉપર કટલેરી ની લારી હનીફ મહંમદભાઇ મલેક, અમરેલી આશા ટ્રેડીંગ દુકાન પાસે બેકરીનો માલસામાન રાખી ઉભેલ સોહીલ યુનુસભાઇ સેૈયદ રાજપુતાના લોજ પાસે રોડ ઉપર શાકભાજીની લારી રાખેલ અલ્તાફ કાસમભાઇ માલવીયા, શાકમાર્કેટથી ટાવર રોડ પર શાકભાજીના લારી ધારક અફઝલ મહંમદભાઇ મલેક સામે ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે લારીઓ રાખતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.