અમરેલીમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

અમરેલી, અમરેલીમાં ઠંડીનું પ્રમાણ છેલ્લા બે દિવસથી સાવ ઘટ્યું છે. વહેલી સવારે ઠંડીની લહેરકી બાદ સુરજ નારાયણનાં દર્શન પછી તડકો શરૂ થઇ જાય છે. અને બેવડી ૠતુનો અહેસાસ અનુભવાય છે.