અમરેલીમાં ઠેબી ડેમના પાળા ઉપર ઝેરી દવા પી જતા યુવાનનું મોત થયું

અમરેલી,
અમરેલી ઠેબી ડેમના કંટ્રોલરૂમ નજીક પાળા ઉપર અમરેલી તાલુકાના ગાવડકા ગામના રાહુલભાઇ ઘનશ્યામભાઇ વાઘેલા ઉ.વ.19 કોઇ અગમ્ય કારણોસર પોતેપોતાનીમેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પિતા ઘનશ્યામભાઇ વાઘેલાએ અમરેલી રૂરલ પોલીસમાં જાહેર કરેલ