અમરેલીમાં ડો.વિવેક જોષીના હોસ્પિટલનું નવ પ્રસ્થાન

અમરેલી,

અમરેલીમાં ડો.વિવેક જોષીના નવ નીર્મીત આધ્ાુનિક હોસ્પિટલમાં નવ પ્રસ્થાન થતા શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે.અમરેલીમાં જાણીતા સાઈકીયાટ્રી ડો.વિવેક જાષી દ્વારા હોસ્પિટલના નવા બીલ્ડીંગનો નિર્માણ થતા ઉદઘાટન પ્રસંગે અમરેલી શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો,વેપારીઓ અને પ્રતીસ્ઠીત મહાનુભવો તથા સગા સ્નેહીઓ સહિતે શુભકામનાઓ પાઠવી હતી. અમરેલીના સુપ્રસિધ્ધ ડો. વિવેક જોશીની એકયમ હોસ્પિટલનું નવપ્રસ્થાન તેમના પિતા પ્રકાશભાઈ જોષી, માતૃશ્રી દક્ષાબેન જોષી, તેમજ ડો. અરૂણ વ્યાસ અને રેખાબેન , કોઠારીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું , આ તકે માનવ મંદિરના ભકિતરામબાપુ તેમજ સંતો, મહંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા.આ તકે શહેરભરનાં નામાંકિત તબીબો , તેમજ અસામાજીક આગેવાનોએ ડો. વિવેક જોષીને શુભકામનાં પાઠવી હતી.