અમરેલીમાં તાલીમ લઈ રહેલ બાળકો તથા યુવાનોને યુનિફોર્મ વિતરણ

  • સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશનનાં ચેરમેન ઉર્વિબેન ભરતભાઇ ટાંક દ્વારા
  • સમર્થ ક્રિકેટ એકેડમી ખાતે કાર્યક્રમાનું આયોજન : ભરતભાઇ ટાંક, ઉર્વિબેન ટાંક, જે.પી.સોજીત્રા, બેચરબાપા પોકળ સહિતની ઉપસ્થિતિ

અમરેલી,
સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ચેરમેન શ્રીમતી ઉર્વીબેન ટાંક અને ભરતભાઈ ટાંક દ્વારા સમર્થ ક્રિકેટ એકેડમી અમરેલી મા તાલીમ લઈ રહેલ બાળકો તથા યુવાનો ને યુનિફોર્મ વિતરણ કાર્યકર યોજાયો જેમાં ઉપસ્થિત ભરતભાઇ ટાંક ઉર્વીબેન ટાંક જે.પી.સોજીત્રા.સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી બેચરબાપા પોકળ. એમ.કે.સાવલીયા .ક્રિકેટ એકેડમી કોચ શ્રી મયુરભાઈ ગોરખીયા. ચેતનભાઈ રાવળ. ભાવેશભાઈ જોષી.રાજુભાઇ સીંગળા.કિશોરભાઈ આજુગિયા.વીજય ચોટલીયા. તથા ક્રિકેટ ની તાલીમ લય રહેલ તમામ યુવાનો તથા બાળકો ઉપસ્થિત રહયા.