અમરેલી,
અમરેલી શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી નજીકનાં ફતેપુર, ચાપાથળ, વિઠલપુર, પિઠવાજાળ, કેરીયાચાર, તરકતળાવ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલામાં વરસાદનાં ઝાપટા પડ્યા